Sagar gajjar

    ચાર દોસ્તોની યારી
    ભવનાથની ચાની પ્યાલી
    એમાં પણ નરસિંહ મહેતા તળાવની પાળી
    અરે આ જૂનાગઢના વરસાદની વાત જ છે ન્યારી!