S.Vaibhav By Aapdu Junagadh - July 16, 2022 આમ તો ભવનાથ માટે કોઈપણ ઋતુ શ્રેષ્ઠ છે! પણ જો મારી નજરે વાત કરું તો, ચોમાસમાં ભવનાથ એટલે ભોળાનાથનો ભવભવનો સાથ!