Ruchi

    Topic 6: ખાડાગઢ

    સાંભળ્યા ઘણા ‘ ગઢ ‘ નાં નામ…જોયા પણ અનેરા…
    પણ ખાસ આ ‘ ખાડાગઢ ‘ ની વાત જ્યાં આવ્યા પછી રૂપ અને દેહ નાં નહિ રહે ઠેકાણા…
    ———————-X———————X———————

    Topic 5 : તળાવની પાળ

    સપનાઓનું શહેર હોય…
    મનભાવન એ મોસમ હોય…
    સૂર્યાસ્તની એ પળ અને એ પળમાં તારી યાદ હોય…
    આ બધામાં રંગ ભરતી એ તળાવની પાળ હોય…
    ———————–X———————-

    Topic 4: શિવ અને ગિરનાર

    જીવ અને શિવ જ્યાં સાથે વસે; એ ગિરનાર..

    ————–X—————

    Topic 3: વિલીંગ્ડન ડેમ

    વિલીંગ્ડન ડેમ..
    પ્રકૃતિથી ઘેરાયેલું એક એવું ક્ષેત્ર…
    જેનું કેન્દ્ર બધે જ માણી શકાય, પણ જેનો વ્યાસ જાણી ન શકાય…

    —————X—————–
    Topic 2: ચોમાસામાં ‘ચા’

    મનગમતા દોસ્તો સાથે ભીના મૌસમમાં
    મોજીલી જગ્યાએ “ના ભાવતી” છતાં પણ
    અનેરો આનંદ આપતી એ “ચા”