Reeya vaghela

    શિયાળની સાવરમાં, ઉનાળાના કંટાળામાં, અને ચોમાસાના ઝરમર વરસાદમાં
    જો કોઈ મારી સાથે હોયને મને સુકૂન મળે એટલે તું “ચા”

    ——————–X———————

    પ્રકૃતિનું સૌંદર્ય રૂપી સબિત એ મારો ગિરનાર, ‘ને સુખનું નામ એ મારુ ભવનાથ..