ઝરમર વરસતા વરસાદમાં ચુસકી ચાની ભરી,
તો ફરી જૂની યાદો તાજી થઈ ગઈ
કટીંગ કે આખી? એવું કહ્યા સાથે દોસ્તોની મહેફિલ થઈ ગઈ….
—————————-X————————
વાદળો જ્યાં મન મૂકીને વરસવા તૈયાર થઈ જાય એ અલૌકિક નજારો જોવા
જૂનાગઢના લોકો ઝટપટ તૈયાર થઈ જાય એ ભવનાથ વિશે કંઈ પણ ટૂંકમાં લખવું અશક્ય થઈ જાય!