Rathod hemangi p

    Topic 6: ખાડાગઢ

    આટલાં ખાડાં હોવા છતાં પણ લોકો સહન કરે એ મારું અડીખમ ખડ્ડીગમ ગુજરાત , દર ચોમાસે રોડ ફાંટી જાય પણ લોકો નો મગજ ના ફાટે એ મારુ ખડ્ડીગમ ગુજરાત

    ———————X———————-

    Topic 4: શિવ અને ગિરનાર

    સોરઠની આ ધરા, ગરવો ગિરનાર; સાવજની ગર્જનાથી ગુંજતી
    નરસૈયાની નગરી, ભોજન, ભજન અને ભક્તિનો સંગમ છે ગિરનાર