Rajan Muchhadiya

    Topic 4: શિવ અને ગિરનાર

    ભવનાથ એ માત્ર ગામ નથી, આતો મહાદેવનું ધામ છે .
    હર હર મહાદેવ..
    ————————X———————-

    Topic 2: ચોમાસામાં ‘ચા’

    પાણી પછી માનવીને પાણી તરીકે ઉપયોગમાં આવતું પાણી એટલે ‘ચા’.
    ચોમસની કડકડતી ઠંડી માં ચા પીવાની મજા જ કંઈક અલગ છે.