RAJ VEKARIYA

    તળાવની પાળે આજ,
    ફેંકેલા કાંકરાથી આજ,
    તળાવના વમળ પણ કમળ થયા,
    રાજને નરસૈંયાની પાસે આજ,
    નજીકથી હરિના પણ દર્શન થયા.