Raj Jarsaniya

    વરસાદની એ વાછટથી મળતી ટાઢક,
    અને એજ ટાઢકને થોડી ગરમાહટમાં બદલીને,
    જે મનને શાંતી અપાવે એ “ચા”..