Rahul Chocha

    ઘરે હોય કે બા’ર,
    આ તો છે કાઠિયાવાડ!
    લોકો બની ગયા છે એટલા ખ્યાલી,
    કે છાંટા પડે ‘ને સંભારે છે “ચા”ની પ્યાલી!
    ———–X—————
    ન જાણી શકે આ માનવ જાત,
    અહીં પ્રકૃતિથી ખીલે છે જગતનો નાથ!
    સંતોના સાંનિધ્યેને ગિરનારની ગોદે,
    રૂડું’ને રળિયામણું લાગે ચોમાસે ભવનાથ!