Radhika Vibhakar

    ઝરમર ઝરમર વરસાદમાં લેખનની મજા હોય,
    સાથે કડક મીઠી ઇલાયચી, આદુવાળી ચા હોય
    અને જો તું સાથે હોય તો વાત કંઈક ઔર હોય!