Princysingh Jadeja

    ભવ્ય ભવનાથની તળેટી,
    મોજીલા મિત્રોનો મિલાપ,
    હાથમાં ગરમ ચાની પ્યાલી,
    માથે ઝરમર વરસતો વરસાદ,
    ધરતી પર સ્વર્ગનો અહેસાસ.