Pratham Popat

    ચોમાસામાં ચા મચાવે ધમાલ,
    મારી ચા બારેમાસ પણ ચોમાસુ એનું ખાસ,
    જે નથી ચાહતા ચાને, એ શું જાણે ચા ચોમાસામાં કેવી રાંચે!