Pradhan Subham

    Topic 7: જૂનાગઢની ઐતિહાસિક ધરોહર

    ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર અને ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતા. આ બંને સાથે અભિન્ન રીતે જોડાયેલું શહેર એટલે જૂનાગઢ.