Pooja Pandya

    વરસતા વરસાદમાં ચાની પ્યાલી મળી જાય
    મીઠી-મધુરી ચાની પ્યાલીનો સ્વાદ મળી જાય
    માટીની ખુશ્બૂમાં ચાની ખુશ્બૂ ભળી જાય
    મિત્રોની મસાલા વાળી વાતો સાથે
    બસ ગરમ ચાની પ્યાલી મળી જાય