“ચા”અડધી’ને વાતો આખી છે,
ચોમાસાની તું એક જ યાદી છે,
ચોમાસાના વરસાદ સાથે પણ,
આદતને મજબૂર થઈ ગઈ.
એટલે, હેલો કે બાય બાયમાં ચૂસકી કાયમી થઈ.
———————X———————
ભવનાથના વાતાવરણમાં જેટલો ભેજ છે ને ઇ આ જૂનાગઢનો દસ્તાવેજ છે.