Parth KB Nandaniya

    અહીંયા આવે અસંખ્ય નર‘ને નાર
    અહીંયા છે ગઢ ગરવો ગિરનાર,
    ટાઢક મળે છે એક એક જીવને,
    જાણે મળે છે અંતરાત્મા શિવને.