ગીરનારની ગોદમાં‘ને ઝરણાઓની જોડમાં,
છલકાતા ડેમમાં‘ને મીઠા મધુર અવાજમાં,
પ્રકૃતિના ખોળામાં‘ને આવી જાય છે યાદો સાથે આંખોમાં…
Home Parth dhaduk
ગીરનારની ગોદમાં‘ને ઝરણાઓની જોડમાં,
છલકાતા ડેમમાં‘ને મીઠા મધુર અવાજમાં,
પ્રકૃતિના ખોળામાં‘ને આવી જાય છે યાદો સાથે આંખોમાં…