Pankaj Vyas

    Topic 4: શિવ અને ગિરનાર

    પ્રકૃતિની જટાજુટને અંબર સુધી પ્રગટ્યો ગીરનાર,
    જટાશંકરના સાનધ્યે પહાડી ઝરણાના ગાન,
    જીવ શિવ જ્યાં એક થયા ભજનાનંદની વાગે તાન.
    —————–X————–

    Topic 3: વિલીંગ્ડન ડેમ

    સોળે સજ્યો શણગાર, પ્રકૃતિ વચ્ચે રહ્યો,
    છલકાય છલકાય’ને.