Pandit Gautam

    Topic 5 : તળાવની પાળ

    કોઈ કહે આમ, તો કોઈ કહે તેમ
    આવે જોવા આ જૂના નગરને દેશ-વિદેશની હાળ,
    એકવાર આવી જુઓ જૂનાગઢ
    જોવા અમારા નરસૈયાના તળાવની પાળ.
    ——————-X—————–

    Topic 3: વિલીંગ્ડન ડેમ

    જાણે અજાણે કાંઈક નવું શીખડાવતો,
    જૂના ઈતિહાસની થોડી યાદો અપાવતો,
    લાગ્યું કે કદાચ માત્ર મારો આ વહેમ છે,
    પણ આ તો સાચે જ “પ્રકૃતિ સાથે પ્રેમ કરાવતો વિલીંગ્ડન ડેમ છે!”