Neha Bagthariya

    લાવણ્ય ભરી આંખ ક્ષણ ભૂલાવી દે.
    વાત્સલ્ય ભરી વાત ક્ષણ ભૂલાવી દે.
    વરસતો વરસાદ સાથે ચાની ચૂસકી,
    એમાં તારાં ચહેરાની ભાત ક્ષણ ભૂલાવી દે.