“बारिश मैं मिलने से ख्यालात मिल जाएंगे,
चाय पीने से जज्बात मिल जाएंगे,
संग बारिश के चाय पे मिलो रूठे हुए हर जवाब मिल जाएंगे..”
—————-X————————
અંગત લાગે મંગલ,
ચોમાસાની ઋતુ અને અંખડ ભવનાથનું દર્પણ,
આંખો બંધ કરીને માણો તો; ‘કેદાર, બદરી, ગંગોત્રી’ને યમનોત્રી’ ચારે ધામની અહીંયા છે,
સંગત’ને રંગત..