Mit D Patel

    ચોમાસામાં ભવનાથ, રંગ અબજ, સાત સૂર, મેધ બાર,
    કુદરત કલા તેં કલાકાર હો ભગવાન,
    શંકર જટા વહે પાણી કુંડ દામોદર ગંગા,
    ગરવો ગઢ ગીરનાર જાણે કંચનજંઘા