Milan M Dave

    Topic 4: શિવ અને ગિરનાર

    શિવ તુજને પામવા ન જાણે હું ક્યાં-ક્યાં ભટક્યો !
    અંતે તુ મળ્યો અને હું ગિરનાર પહોંચી અટક્યો.