Mehul varu

    પ્રકૃતિ જ્યાંથી ઉદ્દભવે અને જ્યાં અંત કરે પોતાને એ વિલીંગડન ડેમ,
    એના પ્રેમમાં હું એમ ઘવાયો છું જેમ કોઈ કાંટા કરતાં વધુ ફુલોથી ઘવાયો હોય!

    —————————X—————————
    Topic 2: ચોમાસામાં ‘ચા’

    ઝરમર વરસતા મેહુલા સાથે ચા
    એવી લાગે જાણે કોઈ પ્રેમી પંખીડાની બે ધડીની મુલાકાત
    આ મુલાકાતમાં મોરની જેમ મોહી ગયેલા મને ચા જ હોંશમાં લાવે..