Meet

    પેલા મળે કે છેલ્લાં મળે,
    બસ એક તારી હા મળે.
    કડક મળે કે મીઠી મળે,
    બસ એક તારા હાથની ચા મળે.