Manish Dineshbhai Vaja

    અફાટ પ્રકૃતિમાં સર્જી માનવીએ અદ્દભુત કૃતિ,
    ‘ને વરસ્યા મેઘે ધારણ કરી બાંધ્યા જળની વૃત્તિ,
    આ ગઢ ગીરનારે શોભે વિલીંગ્ડન ડેમ એવો,
    જાણે અલખમાં રચાય છે કોઈ લખની પ્રતિકૃતિ.