એક ચુસ્કી આ ચાની લેતા,
મારા શબ્દે શબ્દે હવે વાહ! નીકળે,
દિલમાંથી જાણે આ ચાની માટે ચાહત નીકળે,
ઘૂંટડે ઘૂંટડે જાણે થાક ઉતરે,
ચા માટે તો હરેક ગુજરાતીઓના પ્રાણ નીકળે.
Home Manav Changela
એક ચુસ્કી આ ચાની લેતા,
મારા શબ્દે શબ્દે હવે વાહ! નીકળે,
દિલમાંથી જાણે આ ચાની માટે ચાહત નીકળે,
ઘૂંટડે ઘૂંટડે જાણે થાક ઉતરે,
ચા માટે તો હરેક ગુજરાતીઓના પ્રાણ નીકળે.