Madhuri jarsaniya

    Topic 5 : તળાવની પાળ

    લાગણીના ક્યાં, કદી લેખિત કરારો હોય છે,
    તળાવની પાળીએ બેઠેલ
    હા, અધુરિ વાતોના મતલબ હજારો હોય છે!
    ————–X——————–

    Topic 3: વિલીંગ્ડન ડેમ

    વિલીંગ્ડન પણ અજીબ રીત નિભાવે છે,
    દુઃખમાં હસાવી, સુખમાં છલકાવી દે છે.

    —————-X——————-
    Topic 2: ચોમાસામાં ‘ચા’

    કદી ના ઉતરે એ નશા જેવા છો,
    ચોમાસામાં ‘ચા’ અને ‘ભવનાથ’ બંન્ને એક જેવા છો!