M D

    Topic 6: ખાડાગઢ

    બંને કહે ચાલું કે ચલાવું, લવ હું ચલાવી;
    મનની ગુલામી, તકનિકી, ભ્રષ્ટાચાર કે લાલસા;
    સ્થળ હોય ખાડાગઢ, ગાંવ, શહેર કે જીલ્લા,
    સંપ પ્રથમ બનવા વિશ્વગુરુ, અદેખા વિદેશીઓ માટે રચવા અભેદ્ય-કિલ્લા.