Topic 7: જૂનાગઢની ઐતિહાસિક ધરોહર
એમ નેમ મીઠો નથી લાગતો આ મલક,
ક્યાંક મંદિર તો ક્યાંક મસ્જિદ છે,
ક્યાંક ઉપરકોટનો મહેલને શિલાલેખ છે,
આતો સાવજના સાદે ગુંજતો ગીરનાર છે..
———–X————–
Topic 6: ખાડાગઢ
ચાલને આપણે સ્વપ્નમાં જ મળી લઈએ,
આ રસ્તે તને મળવા આવીશ તો હું જ સ્વપ્ન થઈ જઈશ.