Kishita Doshi

    ચોમાસામાં ચા એટલે જાણે વાહ
    વરસતા વરસાદમાં ગરમ એ ઘૂંટ
    જેને પીતા થાય સ્વર્ગ સમો આનંદ અખુટ
    આદું ઈલાયચી’ને મસાલા એનો શણગાર
    મિત્રો સાથે બને એ વધુ યાદગાર.