Topic 5 : તળાવની પાળ
નરસૈયાંની નગરી , મીરાનું કરતાળ
ઘૂમે છે જ્યાં પ્રભુ, વૃદ્ધો તથા બાળ
અમૂલ્ય ભેટ કુદરતની તેનું હૃદય છે વિશાળ
જૂનાગઢની શાન છે આ તળાવની પાળ
—————–X—————–
Topic 4: શિવ અને ગિરનાર
મોહબ્બત છે ગીરનાર, ઈબાદત છે શિવ…
એવુ જગજૂનું અમારું સોરઠ, જેનો જૂનાગઢ છે જીવ..