Kishan H. Kacha

    Topic 6: ખાડાગઢ

    રસ્તા માં ક્યાંય ખાડા નથી,
    પણ હા ખાડા માં બધા રસ્તા છે.
    તંત્ર સાવ સસ્તું છે,
    એને આ બંધબેસતું છે.
    એટલે જ સ્માર્ટ સિટી ની રેસ માંથી બહાર ફેકાયું છે..