Kinjal Joshi Desai

    ચા અને ચોમાસુ..
    એકબીજા વગર ચાલે તો ખરું
    પણ જો બંને સાથે હોય તો પૂછવું જ શું?
    જેમ હું અને તું એમ
    ચા અને ચોમાસુ..
    —————X—————-

    જ્યાં થાય વાદળો સાથે વાત..
    વરસે છે અષાઢ અનરાધાર..
    સોળે કળાએ પ્રકૃતિ માત..
    ઝરણાં પાડે રૂડી ભાત..
    ચોમાસું તારે ખોળે જ ભવનાથ..