Ketan Gajjar

    ધૂપ-દીવા સાથે મીઠી મ્હેક છે ભીની માટીની,
    ભેદ ચપટીમાં બધા ભૂંસાય છે, ભવનાથનાં સાન્નિધ્યમાં.