Kartik Baldaniya (Ahir)

    Topic 7: જૂનાગઢની ઐતિહાસિક ધરોહર

    પથ્થરે પથ્થરે ઈતિહાસ બોલે,
    ગરવો ગઢ ગિરનાર જ્યાં શોભે.
    સંત, શૂરા, જતીની વાતો સંભળાતી.
    એવી ધન્ય નગરી ગુજરાતે સોહાતી.