Karansinh Rajput

    આમ તો બંને અલગ છીએ,
    પણ ખબર નહિ કંઈક સંબંધ છે,
    તુ વરસાદની ભીની માટીની મહેક,
    ને હુ એ ચા જે વરસાદમાં પલળીને પીવામાં મજા આવે!