Juhi soni

    ચોમાસે, વરસતા વરસાદે,
    હોય હાથમાં મીઠી ગરમ ચાની પ્યાલી,
    પછી મંડાય આ દિલ સાથે જૂની યાદોની મિજબાની..