Jograna RamBhai

    લગ્નની ચા, પ્રસંગની ચા,
    ઝઘડામાં ચા તો સમાધાનમાં ચા અત્રતત્ર સર્વત્ર ચા
    પણ અમર કરી દે એવું અમૃત એટલે ચોમાસાની ચા…