કાળી અષાઢી વાદલડી ને
ઠંડો પવનનો વા
બધુ મૂકીને
આવું તને મળવા
જીવન માં બીજું શું જોય
તું સામે હોય ને
વરસતા વરસાદે તારા જેવી
મીઠી ને કડક ચોમાસાની ચા.
Home Jenish Vora
કાળી અષાઢી વાદલડી ને
ઠંડો પવનનો વા
બધુ મૂકીને
આવું તને મળવા
જીવન માં બીજું શું જોય
તું સામે હોય ને
વરસતા વરસાદે તારા જેવી
મીઠી ને કડક ચોમાસાની ચા.