Topic 7: જૂનાગઢની ઐતિહાસિક ધરોહર
આ જુનાણાંની કણકણ ઐતિહાસિક ધરોહર છે,
ચમકતો ગિરનાર અહીં આઠેય પ્રહર છે,
અર્ધગામ ‘ને અર્ધનગર જેવું આ શહર છે,
ગૌરવ એવાં ભવનાથ મહાદેવનો હર હર છે…
Topic 7: જૂનાગઢની ઐતિહાસિક ધરોહર
આ જુનાણાંની કણકણ ઐતિહાસિક ધરોહર છે,
ચમકતો ગિરનાર અહીં આઠેય પ્રહર છે,
અર્ધગામ ‘ને અર્ધનગર જેવું આ શહર છે,
ગૌરવ એવાં ભવનાથ મહાદેવનો હર હર છે…