મેઘ મહેર, હરિયાળી લહેર,
ઝરણાં જ્યાં ફેરવાય ધોધમાં,
સોળે કળા ખીલે જેની ગોદમાં,
પ્રકૃતિનો પ્રેમ પામવા વરસાદમાં,
જૂનાગઢી દોડ મૂકે ભવનાથમાં…
Home Jalpesh v padaliya
મેઘ મહેર, હરિયાળી લહેર,
ઝરણાં જ્યાં ફેરવાય ધોધમાં,
સોળે કળા ખીલે જેની ગોદમાં,
પ્રકૃતિનો પ્રેમ પામવા વરસાદમાં,
જૂનાગઢી દોડ મૂકે ભવનાથમાં…