Topic 6: ખાડાગઢ
અહીં રસ્તા ઉપર ખાડા નહિ પણ ખાડા માં રસ્તો છે
ધૂળ ની ડમરી છે જાણે યમરાજા ની નગરી છે કરોડો ખર્ચે પણ રહે છે તો ખાડાગઢ જ રે…..
——————–X———————X———————–
Topic 4: શિવ અને ગિરનાર
શિવનું બીજું ઘર છે ગિરનાર
શિવ અને જીવનું સંગમ છે ગિરનાર
શિવના ભક્તો સાધુ-સંતોનું જીવન તારનાર છે ગિરનાર