Irfan i. Patel

    Topic 6: ખાડાગઢ

    આવો જૂનાગઢની નવી સંસ્કૃતિ જોઈએં,
    ઉબડ-ખાબડ રસ્તાઓ ને ધૂળ ઊડતી જોઈએં,
    દર્દીઓ, લારીઓ અને લોકોની વ્યથા કેમ દર્શાવું !
    તમો સાક્ષાત પધારો તો “ખાડાગઢ”ની પ્રકૃતિ જોઈએં.