HIRPARA MILAN LALJIBHAI

    ચા….
    ચાલુ વરસાદમાં હાથમાં રહેલી ચા…
    ગરમ છે પણ કેવી એની લ્હાય છે,
    પીનારાઓને જ ખયાલ આવે સાહેબ…
    કેવી એની ચાહ છે!