Hemali Trivedi

    જ્યાં વાદળનો સાદ લાગે વ્હાલો,
    તીખો કાવો પણ છે મજાનો…
    માટીની મહેકનો અપાર ખજાનો,
    બસ આટલામાં જ મનને મોહે છે,
    ‘મહાદેવ’ અને ‘કૃષ્ણ’ નો આહ્લાદક નજારો…