Harshit Gadhavi

    Topic 6: ખાડાગઢ

    માંડ માંડ કરીને જયાં હું રસ્તે ચડાવુ,
    બે બે મિનિટે તોયે એમા પડે છે….
    મારા મનને એના ગાલના, અને
    મારી ગાડીને આ મોતીબાગના ખાડાઓ સાહેબ! હવે બહુ નડે છે….
    ——————-X—————X——————

    Topic 5 : તળાવની પાળ

    મુકી જિંદગીની ઝંઝટોને દૂર, જૂના દિવસોની જેમ મન જરા હળવુ કરીએ.
    શરમાઈ લેજે તુ અને હસી લઈશ હું પહેલી મુલાકાતની જેમ,
    ચાલને આજ ફરી પહેલાંની જેમ ‘તળાવે’ બેસીએ…