Hareshdan Gadhavi

    ચાલુ વરસાદે ભીંજાતા માણસને છાપરું મળી જાય ત્યારે જેટલો આનંદ થાય છે,
    તેટલોજ આનંદ મને ચોમાસામાં ચા મળી જાય ત્યારે થાય છે.

    ———————–X————————-

    જો કૃપા કરે મારો નાથ, તો જાવું ચોમાસામાં ભવનાથ!