Topic 6: ખાડાગઢ
મારું જૂનાગઢ પણ અત્યારે એ ખાડા ઓનો ગઢ બની ગયુંછે બાઇક પર નીકળો જાણે ઉંટ પર બેઠા તેવું લાગે ખાડા તો એવા શરીરમાં દુખાવોન હોયતો દુખાવો ચાલુ કરીદે એવા ખાડા